શુધ્ધ બુધ્ધિથી લીધેલા પગલા અંગે રક્ષણ
આ અધિનિયમ હેઠળ શુધ્ધ બુધ્ધિથી કરેલા અથવા કરવા ધારેલા કોઇ કાયૅ માટે કોઇ વ્યકિતની સામે કોઇ દાવો ફરિયાદ અથવા બીજી કાનૂની કાયૅવાહી થઇ શકશે નહિ.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy