અમુક દાખાલાઓમાં અધિનિયમ લાગુ પડશે નહિ. - કલમ:૪૫

અમુક દાખાલાઓમાં અધિનિયમ લાગુ પડશે નહિ.

તે હેઠળ અથવા સેવક તરીકે અથવા (૩) નેશનલ કેડેટ કોર અધિનિયમ ૧૯૪૮ હેઠળ ઉભી

આ અધિનિયમનો કોઇપણ મજકૂર નીચેનાને લાગુ પડશે નહિ. (એ) સમુદ્રમાં સફર કરનાર જહાજ ઉપર અથવા કોઇ વિમાન ઉપર તેના સામાન્ય શસ્ત્ર સરંજામ કે સામગ્રીરૂપે હોય તે શસ્ત્રો કે દારૂગોળાને (બી) (૧) કેન્દ્ર સરકારના હુકમોથી અથવા (૨) કોઇ રાજય સેવક દ્રારા પોતાની ફરજ દરમ્યાન રાજય કરેલી એને નિભાવાતી નેશનલ કેડેટ કોરના કોઇ સભ્ય દ્રારા અથવા પ્રાદેશિક સૈન્ય અધિનિયમ ૧૯૪૮ હેઠળ ઉભા કરેલા અને નિભાવતા પ્રાદેશિક સૈન્યના કોઇ અધિકારી કે નોંધાયા છે લી વ્યકિત દ્વારા અથવા કોઇ કેન્દ્રી અધિનિયમ હેઠળ ઉભા કરેલા અને નિભાવતા દળની અથવા હવે પછી ઉભા કરવામાં અને નિભાવવામાં આવે તેવા બીજા કોઇ દળોના સભ્ય દ્રારા અથવા કેન્દ્ર સરકાર રાજપત્રમાં જાહેરનામાંથી નિર્દિષ્ટ કરે એવાં બીજા કોઇ દળોના સભ્ય દ્રારા પોતાની ફરજ દરમ્યાન તેવા સભ્ય અધિકારી કે નોંધાયેલી વ્યકિત તરીકે શસ્ત્રો કે દારૂગોળો સંપાદિત કરવાને અથવા કબજામાં કે સાથે રાખવાને તે બનાવવાને તેની મરામત કરવાને તેનું રૂપાંતર કરવાને તેનું પ♦ ♦ ડીક્ષણ કરવાને કે તે અજમાવી બતાવવાને તેના વેચાણને અથવા તેની તબદીલીને અથવા તેની આયાત નિકાસ અથવા હેરફેરને (સી) અપ્રચલિત પ્રકારના અથવા પુરાતત્વીય મૂલ્યના અથવા મરામત કરીને કે કાર્ય વિના જેનો અગ્નિશસ્ત્ર તરીકે ઉપયોગ કરી શકાય તેમ ન હોય તેવા ખરાબ હાલતના કોઇ હથિયારને (ડી) કોઇ વ્યકિતએ પોતે અથવા બજી કોઇ વ્યકિતએ સંપાદિત કરેલા અથવા તેના કબજામાં હોય એવા શસ્ત્રો કે દારૂગોળાના સહાયક ભાગો સાથે જેનો ઉપયોગ કરવાનો ઇરાદો ન હોય એવા ગૌણ ભાગોતે વ્યકિત દ્રારા સંપાદિત કરવાને કબ રાખવાને અથવા સાથે રાખવાને