ટૂંકી સંજ્ઞા અને વ્યાપ્તિ - કલમ:૧

ટૂંકી સંજ્ઞા અને વ્યાપ્તિ

(૧) આ અધિનિયમ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ કહેવાશે. (૨) તે સમગ્ર ભારતને લાગુ પડે છે અને તે ભારત બહારના ભારતના સવૅ નાગરિકને પણ લાગુ પડે છે.