રાજય સેવકને લાંચ આપવાના સબંધમાં ગુનો
(૧) કોઇપણ વ્યકિત જે કોઇ અન્ય વ્યકિત અથવા વ્યકિતઓ ને અનુચિત લાભ આપવાનો અવચન આપે છે તે હેતુ સાથે(એ) અયોગ્ય રીતે જાહેર ફરજ માટે જાહેર સેવકને પ્રેરિત કરવા અથવા (બી) જાહેર ફરજની અયોગ્ય કામગીરી માટે અવા રાજય સેવકને ઇનામ આપવા તેને (( શિક્ષાઃ- સાત વષૅ સુધીની કેદની શિક્ષા અથવા દંડ સાથે અથવા બંને )) જોગવાઇ કરવામાં આવી છે કે કોઇ વ્યકિતને આવા અનુચિત લાભ આપવા માટે ફરજ પાડી હોય તો આ વિભાગની જોગવાઇ લાગું નહીં થાય. વધુમાં જોગવાઇ કરવામાં આવી છે કે જે વ્યકિતને ફરજ પાડી છે તે બાબતની જાણ આવા અનુચિત લાભ આપવાની તારીખથી સાત દિવસની અંદર કાયદાનો અમલ અધિકારી અથવા તપાસ એજન્સીને જાણ કરવી જોઇએ. વધુમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે જયારે આ કલમ હેઠળનો ગુનો વેપારી સંગઠન દ્રારા કરવામાં આવ્યો હોઇ ત્યારે આવા વેપારી સંગઠનને પણ દંડ થશે. સ્પષ્ટીકરણ ને નથ્ય વગરનું છે જો કોઇ વ્યકિતને અનુચિત લાભ આપવામાં આવ્યો હોય અથવા આપવામાં આવશે તેનું વચન આપવામાં આવ્યુ હોય તે વ્યકિત એ તે જ વ્યકિત છે જે જાહેર કરે છે અને જાહેર ફરજ બજાવે છે અને તે પણ તથ્ય વગરનું હશે કે જેને વ્યકિત દ્રારા સીધા અથવા બીજા પક્ષ દ્રારા આવા અનુચિત લાભ આપવામાં આવ્યો છે અથવા તેનું વચન આપ્યુ છે. (૨) તેવા કોઇ વ્યક્તિને પેટા કલમ (૧) લાગુ પડતી નથી જો તે વ્યકિત કાયદા અમલીકરણ સતાધિકાર અથવા તપાસ એજન્સીને જાણ કયા પછી પાછળથી તેની સામેના આક્ષેપની તપાસમાં આવા કાયદાનું અમલીકરણ સતાધિકાર અથવા તપાસ એજન્સીને સહાય કરવા માટે અન્ય વ્યકિતને કોઇ અનુચિત લાભ આપવાનો વચન આપે છે અથવા વચન અપાવે છે. (( નોંધઃ- સન ૨૦૧૮ ના અધિનિયમ ક્રમાંક ૧૬ મુજબ કલમ ૮ નવી કલમમાં સુધારો કરવામાં આવેલ છે. }}
Copyright©2023 - HelpLaw