વેપારી સગંઠન દ્વારા રાજય સેવકને લાંચ આપવાના સબંધમાં ગુના
(૧) જયાં આ અધિનિયમ હેઠળનો કોઇ ગુનો વેપારી સંગઠન દ્રારા પ્રતિબધ્ધ છે તે સંગઠન દંડને પાત્ર છે જો આવા વેપારી સગઠન સાથે સંકળાયેલ કોઇપણ વ્યકિત રાજય સેવકને કોઇ અનુચિત લાભ આપવાનું વચન આપે અને તેને ઇરાદો (એ) આવા વેપારી સગંઠન માટે વેપાર મેળવવા અથવા જાળવી રાખવા માટે અથવા (બી) આવા વેપારી સંગઠન માટે વેપારના લાભો મેળવવા અથવા જાળવી રાખવા માટે જોગવાઇ કરવામાં આવી છે કે તે સાબિત કરવા માટે વેપારી સંગઠન માટે બચાવ રહેશે કે તે આવી વતૅણૂંક હાથ ધરવાથી સંકળાયેલ વ્યકિતઓને રોકવા માટે સૂચવવામાં આવી શકે છે તેવા માગૅદર્શિકા પાલ માટે પૂરતી કાયૅવાહી કરે છે. (૨) આ કલમના હેતુઓ માટે વ્યકિતને રાજય સેવકને કોઇ અનુચિત લાભ આપવાનું વચન આપવામાં આવે છે અથવા જો તેણે કલમ ૮ હેઠળ ગુનો કર્યો । હોય આવા ગુના માટે આવા વ્યકિતની કાયૅવાહી કરવામાં આવી છે કે નહી. (૩) આ કલમ અને કલમ ૮ના હેતુઓ માટે (એ) વેપારી સંગઠન એટલે (૧) એક એવી સંસ્થા જે ભારતમાં સામેલ છે અને જે વેપાર કરે છે પછી ભલે ભારત અથવા ભારત બહાર હોઇ (૨) કોઇ પણ અન્ય સંસ્થા જે ભારત બહાર સંકળાયેલી છે અને જે ભારતના કોઇપણ ભાગમાં વેપાર અથવા વેપારમાં ભાગ લે છે. (૩) ભારતમાં ભાગીદારીની પેઢી અથવા કોઇ પણ સંગઠન જે ભારતમાં રચાયેલી છે અને જે ભારતમાં અથવા ભારતમાં બહાર છે તે વેપાર કરે છે અથવા (૪) ભારત બહારના કોઇ પણ અનય ભાગીદારી અથવા સંગઠન કે જે ભારતના કોઇપણ ભાગમાં વેપાર અથવા વેપારમાં ભાગ લે છે. (બી) વ્યવસાય વેપાર અથવા વ્યવસાય અથવા સેવા પૂરી પાડવાનો સમાવેશ થાય છે. (સી) કોઇ વ્યકિત ત્યારે વ્યવસાયિક સંગઠન સાથે સંકળાયેલી હોવાનું કહેવાય છે. જો આવા વ્યકિત કોઇ પણ અનુચિત લાભ આપવા અથવા અપાવવાનું કોઇ વચન જે પેટા કલમ (૧) હેઠળના ગુનાનો બનેલો છે આપ્યા વગર વેપારી સંગઠન માટેની અથવા તેના વતી સવા કરે છે. સ્પષ્ટીકરણ:-૧ એવી ક્ષમતા જેમાં વ્યકિત વેપારી સંગઠન માટે અથવા તેના વતી સેવા કરે છે તે કોઇપણ વ્યકિત કમઁચારી અથવા એજન્ટ અથવા આવા વેપારી સંગઠનની પેટા કંપની છે કે નહીં તે બાબતને ધ્યાનમાં લેશે નહીં. સ્પષ્ટીકરણ:-૨ તે વ્યકિત એ એવી વ્યકિત છે કે જે વેપારી સંગઠન માટે અથવા તેના વતી સેવા કરે છે તે તમામ સંબંધિત સંજોગોના સંદર્ભે દ્વારા નકકી કરવામાં આવે છે અને માત્ર આવા વ્યકિત અને વેપારી સંગઠન વચ્ચેના સંબંધની પ્રકૃતિના સંદર્ભે દ્રારા નહીં. સ્પષ્ટીકરણ-૩ જો વ્યકિત વેપારી સંગઠનના કમૅચારી હોય તો તેને ધારવામાં આવશે સિવાય કે તે સાબિત થાય છે કે તે વ્યકિત એવી વ્યકિત છે જેણે વેપારી સંવદન માટે અથવા તેના વતી સેવાઓ આપી છે. (૪) ફોજદારી કાયરીતિ અધિનિયમ ૧૯૭૩માં કંઇપણ હોવા છતાં કલમ ૭-એ કલમ ૮ હેઠળ આ ગુનો કોંગ્રીજેબલ રહેશે. (૫) કેન્દ્ર સરકાર વિભાગો સહિતના સબંધિત હિસ્સેદારો સાથેની પરામૉ કરીને અને કોઇ પણ વ્યક્તિને લાંચ લેવાથી વેપારી સંગઠનનો સાથે સંકળાયેલા વ્યકિતઓને રોકવા માટે એક રાજય સેવક હોવું જરુરી છે જેમ કે તે જરૂરી માગૅદર્શિકા લખી શકે છે આવી માર્ગદર્શિકા લખી શકે છે આવી માર્ગદર્શિકા ને સંગઠનો દ્રારા અનુપાલન માટે તેને મૂકી શકાય છે. (( નોંધઃ- સન ૨૦૧૮ ના અધિનિયમ ક્રમાંક ૧૬ મુજબ કલમ ૯ નવી કલમમાં સુધારા કરવામાં આવેલ છે. ))
Copyright©2023 - HelpLaw