જાહેર સુલેહ શાંતિ,શાંતિ વિરુદ્ધના ગુના - કલમ- 149

કલમ- ૧૪૯

કાયદા વિરુદ્ધની મંડળીનો દરેક સભ્ય સમાન ઉદ્દેશ પાર પાડવામાં કરેલા ગુના માટે દોષિત છે.