ગુનાની દુપ્રેરણ માટે સજા
જે કોઇ વ્યકિત આ અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર કોઇપણ ગુનાનું દુષ્પણ કરે પછી તે ગુનો દુપ્રેરણ કરવાના પરીણામે થયો હોય કે ન થયો હોય તો પણ તે (( શિક્ષાઃ- ત્રણ વષૅથી ઓછી ન હોય તેવી કેદની સજા કરવામાં આવશે પરંતુ તે સાત વષૅ સુધી લંબાઇ શકે છે તે દંડ માટે પણ જવાબદાર રહેશે. )) (( નોંધ:- સન ૨૦૧૮ ના અધિનિયમ ક્રમાંક ૧૬ મુજબ કલમ ૧૨ નવી કલમમાં સુધારા કરવામાં આવેલ છે. ))
Copyright©2023 - HelpLaw