રીઢો ગુનેગાર માટે સજા
જે કોઇ પણ આ કાયદા હેઠળ ગુનો દોષિત ઠરાવે છે ત્યારબાદ આ કાયદા હેઠળ સજાપાત્ર ગુનો બને છે તે માટે કેદની સજા થઇ શકે છે જે પાંચ વષૅથી ઓછી નહી પરંતુ જે દસ વષૅ સુધીનો હોઇ શકે અને જે દંડ માટે જવાબદાર રહેશે. (( નોંધઃ- સન ૨૦૧૮ ના અધિનિયમ ક્રમાંક ૧૬ મુજબ કલમ ૧૪ નવી કલમમાં સુધારા કરવામાં આવેલ છે. ))
Copyright©2023 - HelpLaw