કોશિશ કરવા બદલ શિક્ષા - કલમ:૧૫

કોશિશ કરવા બદલ શિક્ષા

જે કોઇ વ્યકિત કલમ ૧૩ની પેટા કલમ (૧) ના ખંડ (એ) માં ઉલ્લેખેલ ગુનો કરવાની કોશિશ કરે તેને બે વષૅથી ઓછી નહિ એટલી પણ પાંચ વષૅ સુધીની કેદની શિક્ષાને પાત્ર થશે. (( નોંધ:- સન ૨૦૧૮ના અધિનિયમ ક્રમાંક ૧૬ મુજબ કલમ ૧૫ના ખંડ (સી) અથવા ખંડ (ડી) શબ્દ અને અક્ષરની બદલે ખંડ (એ) નો ઉપયોગ અવેજીમાં થશે )) (( નોંધ:- સન ૨૦૧૪ના અધિનીયમ ક્રમાંક ૧ મુજબ કલમ ૧૩માં સજાની જોગવાઇમાં ત્રણ વષૅને બદલે બે વષૅથી ઓછી નહિ તેટલી પણ પાંચ વષૅ સુધીની કેદની શીક્ષામાં સુધારો કરવામાં આવેલ છે. ))