કોઇ રાજય સેવકે પોતાની ફરજ સબંધિતમાં ભલામણ કરી હોય અથવા કોઇ નિણૅય કયૅ તે સબંધી ગુનાની તપાસ અથવા અન્વેષણ કરવા બાબત - કલમ:૧૭(એ)

કોઇ રાજય સેવકે પોતાની ફરજ સબંધિતમાં ભલામણ કરી હોય અથવા કોઇ નિણૅય કયૅ તે સબંધી ગુનાની તપાસ અથવા અન્વેષણ કરવા બાબત

(૧) આ કાયાદ હેઠળ કોઇ રાજય સેવકે કોઇ ગુનો આચયૅ । હોય તો તેમાં કોઇ પોલીસ અધિકારી કોઇપણ તપાસ કે અન્વેષ કરી શકે નહિ ત્યારે કોઇ ગુનાહિત કૃત્ય ભલામણ કે એવો નિર્ણયના સબંધો સબંધીત હોય પરંતુ જે તે રાજય સેવકે જે તે સમય કોઇ લાંચ રૂશ્ર્વત નો સ્વીકાર લાંચ લેવાનો પ્રયત્ન કે પોતાના લાભ માટે પોતે કે બીજી વ્યકિત પાસે કરાવડાવે ત્યારે તેની ધરપકડ કરવા માટે કોઇ પરવાનગીની જરૂર પડશે નહિ. (એ) જયારે તે સમયે કેન્દ્ર સરકારની બાબતમાં સબંધમાં ગુનો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ હતી જે તે સમયે ને વ્યકીન હૈં જે રોજગારમાં છે કે હતો (બી) જયારે ન સમયે રાજય સરકારની બાબતમાં સબંધમાં ગુના કરવામાં આવ્યો હોવાની ફરિયાદ હતી જે તે સમયે તે વ્યકિત કે જે રોજગારમાં છે કે હતો (સી) અન્ય કોઇપણ વ્યકિતના કિસ્સામાં તેને કચેરીથી દુર કરવા માટે સક્ષમ સતાના જયારે ગુનો કરવામાં આવ્યો હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો ત્યારે જોગવાઇ કરવામાં આવી છે કે જે કોઇ વ્યકિત પોતાની અથવા અન્ય કોઇ વ્યકિત માટે અનુચિત લાભો સ્વીકારવા અથવા સ્વીકારવાના પ્રયાસમાં સ્થળ પર કોઇ વ્યકિતની ધરપકડના કેસો માટે આવશ્યક રહેશે નહી. વધુમાં જોગવાઇ કરવામાં આવી છે કે સક્ષમ સતા તેનો નિણૅય ત્રણ મહિનાના સમયગાળામાં આ કલમ હેઠળ જાણ કરશે કે જે એક મહિના સુધી વિસ્તારી શકાશે પરંતુ તેના કારણે સક્ષમ સતા દ્રારા લેખિતમાં આપવામાં આવશે. (( નોંધઃ- સન ૨૦૧૮ ના અધિનિયમ ક્રમાંક ૧૬ મુજબ કલમ ૧૭ પછી નવી કલમ ૧૭-એ ઉમેરવામાં આવેલ છે. ))