રાજય સેવક દ્રારા કોઇ અનુચિત લાભ સ્વીકારે તેવુ માની લેવા બાબત - કલમ:૨૦

રાજય સેવક દ્રારા કોઇ અનુચિત લાભ સ્વીકારે તેવુ માની લેવા બાબત

કલમ ૭ હેઠળ અથવા કલમ ૧૧ હેઠળ ગુનો કરનાર કોઇ પણ ટ્રાયલમાં તે સાબિત થયું છે કે કોઇ ગુનાના આરોપી રાજય સેવક પોતાને માટે અથવા કોઇ અન્ય વ્યકિત માટે કોઇ પણ વ્યકિત પાસેથી અનુચિત લાભ સ્વીકાર્ય હોઇ કે મેળવ્યો હોય કે પ્રયત્ન કર્યં હોય તો તેવું માની લેવામાં આવશે કે સિવાય કે વિપરીત સાબિત થાય કે તેણે કલમ ૭ હેઠળ અયોગ્ય રીતે અથવા અપ્રમાણિક રીતે પોતાની જાતે અથવા અન્ય રાજય સેવક દ્રારા તથા અથવા જેવો કેસ હોઇ તે મુજબ કલમ ૧૧ મુજબ તે જાણતો હોવા છતાં તેણે તે સ્વીકાર્યું કે મેળવ્યું કે મેળવવા પ્રયત્નો કૉઃ। હશે. (( નોંધઃ- સન ૨૦૧૮ ના અધિનિયમ ક્રમાંક ૧૬ મુજબ કલમ ૨૦ નવી કલમમાં બદલવામાં આવેલ છે. ))