સન ૧૯૫૨ના ૪૬ના અધિનિયમ હેઠળ નિમાયેલા ખાસ ન્યાયાધીશને આ અધિનિયમ હેઠળ નિમાયેલા ખાસ ન્યાયાધીશ હોવાનું ગણવા બાબત
કોઇપણ વિસ્તાર કે વિસ્તારો માટે ફોજદારી કાયદા સુધારા અધિનિયમ ૧૯૫૨ હેઠળ નિમાયેલ અને આ અધિનિયમના આરંભે હોદ્દા ઉપર હોય તેવો દરેક ન્યાયાધીશ આ અધિનિયમની કલમ ૩ હેઠળ તે વિસ્તાર કે વિસ્તારો નિમાયેલ ખાસ ન્યાયાધીશ છે એમ ગણાશે અને તદનુસાર એવા આરંભે અને આરંભથી આવા ન્યાયાધીશે આ અધિનિયમની જોગવાઇઓ અનુસાર એવા આરંભ વખતે પોતાની સમક્ષની અનિર્ણિત તમામ કાયૅવાહીઓની તજવીજ કરવાનું ચાલુ રાખવું જોઇશે.
Copyright©2023 - HelpLaw