અધિનિયમ બીજા કોઇ કાયદા ઉપરાંતનો હોવા બાબત - કલમ:૨૮

અધિનિયમ બીજા કોઇ કાયદા ઉપરાંતનો હોવા બાબત

આ અધિનિયમની જોગવાઇઓ તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઇ કાયદા ઉપરાંતની રહેશે અને તેનું અલ્પીકરણ કરી શકાશે નહિ અને આમાંના કોઇપણ મજકૂરથી કોઇપણ રાજય સેવક સામે આ અધિનિયમ સિવાય માંડી શકાય તેવવી કોઇ કાયૅવાહી તેને મુકિત મળશે નહિ.