કલમ- ૧૫૧
પાંચ અથવા વધુ વ્યક્તિઓની મંડળીને વિખેરાઈ જવાનો હુકમ થાય પછી જાણી જોઇને તે મંડળીમાં ભળવા અથવા તેમાં ચાલુ રહેવા માટે ૬ મહિના સુધીની કોઈ કેદ અને દંડને પાત્ર થશે.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy