સન ૧૮૬૦ના ૪૫માં અધિનિયમની કેટલીક કલમો રદ કરવા બાબત - કલમ:૩૧

સન ૧૮૬૦ના ૪૫માં અધિનિયમની કેટલીક કલમો રદ કરવા બાબત

ભારતના ફોજદારી અધિનિયમ કલમો ૧૬૧ થી ૧૬૫-એ (બંને સહિત) કાઢી નાખવી અને સામાન્ય કલમ અધિનિયમ ૧૮૯૭ની કલમ ૬ કેન્દ્ર અધિનિયમથી સદરહુ કલમો રદ કરવામાં આવી હોય તેમ કાઢી નાંખવાનો લાગુ પડશે.