ઇ-કાટૅ ઇ-રીક્ષા
(૧) કલમ-૭ની પેટા કલમ (૧)માં અને કલમ-૯ની પેટા કલમ (૧૦) માં જણાવ્યા મુજબ ઇ-કાટૅ ઇ-રીક્ષા માટે આ કાયદાની જોગવાઇઓ લાગુ પડશે.
(૨) આ કલમના હેતુ માટે ઇ-કાટૅ અથવા ઇ-રીક્ષા એટલે ખાસ હેતુ માટેની બેટરીથી ચાલતી ત્રણ પૈડા વાળુ વાહન જે ૪૦૦૦ વોટસથી વધુ પાવર ધરાવતુ ન હોય તથા માલસામાન તથા મુસાફરોને વહન કરવા ઉપયોગમાં લેવાય છે નિયત કર્યું ખાસ સ્પેસીફીકેશન મુજબ ભાડે રાખવા અને આપવા ઉત્પાદન કરવા બનાવવા કે લેવા માટે બનાવી જાળવવામાં આવ્યું હોય. ((નોંધ સન ૨૦૧૫ નો અધિનિયમ ક્રમાંક ૩ મુજબ સુધારેલ
Copyright©2023 - HelpLaw