કલમો ૩ અને ૪ના ઉલ્લંઘન માટે મોટર વાહનના માલિકોની જવાબદારી
મોટર વાહનનો માલિક કે તેનો ચાર્જ ધરાવનાર વ્યકિત કલમ ૩ કે ૪ની જોગવાઇઓનુ પાલન ન કરનાર કોઇ વ્યકિત પાસે મોટર વાહન ચલાવી કે તેને ચલાવવાની છુટ આપી શકશે નહિ નોંધઃ- આ કલમની જે વ્યકિત ડ્રાઇવીંગ લાઇસન્સ ધરાવતી ન હોય અથવા વાહન ચલાવા માટેની જરૂરિયાતોનુ પાલન કર્યું ન હોય તેવી વ્યકિતને ચલાવવાની પરવાનગી આપવા ઉપર માલિકો અથવા વાહન જેના હવાલામાં હોય તેમને મનાઇ ફરમાવી છે
Copyright©2023 - HelpLaw