જાહેર સુલેહ શાંતિ,શાંતિ વિરુદ્ધના ગુના - કલમ- 152

કલમ- ૧૫૨

હુલ્લડ વગેરે અટકાવવાનું કામ કરતા હોય ત્યારે સેવક ઉપર હુમલો કરવા અથવા ડરાવવા કે અડચણ કરવા માટે ત્રણ વર્ષ સુધીની કોઈ કેદ અને દંડને પાત્ર થશે.