અમુક વાહનો માટે શિખાઉ લાઈસન્સ આપવ ઉપર પ્રતિબંધ - કલમ:૭

અમુક વાહનો માટે શિખાઉ લાઈસન્સ આપવ ઉપર પ્રતિબંધ

(૧) કોઇપણ વ્યકિતને જયાં સુધી તે હળવું મોટર વાહન ચલાવવાનુ લાઇસન્સ ઓછામાં ઓછું એક વષૅથી ધારણ કરેલ ન હોય ત્યાં સુધી તેને ટ્રાન્સપોટૅ વ્હીકલ ચલાવવા માટે લનૅસૅ લાઇસન્સ અપાશે નહિ. જોગવાઇ કરવામાં આવી છે કે પેટા કલમમાં જણાવેલ કંઇ પણ ઇ-કોટૅ ઇ-રીક્ષા ને લાગુ પડશે નહિ.

(૨) અઢાર વષૅથી ઓછી ઉમરની કોઇ પણ વ્યકિતને ગીયર શિખાઉ લાઇસન્સ માંગતી વ્યકિતને કાર ધરાવતી વ્યકિતની લેખિત સંમતિ સિવાય ગીયર સિવાયની મોટર સાઇકલ ચલાવવા માટે શિખાઉ લાઇસન્સ આપી શકશે નહીં. (( નોંધ:- સન ૨૦૧૫ના અધિનિયમ ક્રમાંક-૩ મુજબ સુધારેલ ))