ડ્રાઇવીંગ લાઇસન્સ આપવા બાબત.
(૧) જે કોઇ વ્યકિત તે સમયે ડ્રાઇવીંગ લાઇસન્સ ધરાવવા કે મેળવવા માટે ગેરલાયક ન હોય તે વ્યકિત નીચેના વિસ્તારમાં હકુમત ધરાવતા લાઇસન્સ અધિકારીને પોતાને ડ્રાઇવીંગ લાઇસન્સ કાઢી આપવા અરજી કરી શકશે
(ક) પોતાના રજીદા રહેણાક કે રોજીંદા ધંધાનો વિસ્તાર અથવા (ખ) મોટર વાહન ચલાવવાની તાલીમ જ્યાં મળતી હોય કે મળેલ હોય તેવી કલમ ૧૨માં ઉલ્લેખેલી શાળા કે સંસ્થા જયાં આવેલ હોય તે વિસ્તાર
(ર) પેટા કલમ (૧) હેઠળની દરેક અરજી કેન્દ્ર સરકાર ઠરાવે તેવા નમુનામાં હોવી જોઇએ અને તેવા દસ્તાવેજ અને તેવી ફી સાથે જોડેલી હોવી જોઇશે
(૩) કોઇ લાઇસન્સ અધિકારીને ખાતરી થાય તે પ્રમાણેની કેન્દ્ર સરકાર ઠરાવે તેવી વાહન ચલાવવાની લાયકાત પરીક્ષા અરજદાર પસાર કરે તે સિવાય તેને કોઇ ડ્રાઇવીંગ લાઇસન્સ કાઢી આપી શકશે
પરંતુ આવી કોઇ પરીક્ષા જરૂરી નથી જે અરજદાર નીચે પ્રમાણેની ખાતરી આપે તો આ પેટા કલમ હેઠળ ઠરાવેલ લાયકાત પરીક્ષામાંથી તે અરજદારને લાઇસન્સ અધિકારીએ મુકિત આપવી જોઇએ.
(એ) (૧) અરજદાર પહેલા ચલાવવાનુ લાઇસન્સ ધરાવતા હોય અને તે લાઇસન્સ પુરૂ થયાની અને આવી અરજીની તારીખ વચ્ચેની (૨) અરજદાર કલમ ૧૮ હેઠળ કાઢી આપેલ ડ્રાઇવીંગ લાઇસન્સ ધરાવે છે અથવા પહેલા ધરાવતો હતો અથવા મુદત પાંચ વર્ષથી વધુ નથી અથવા
(૩) અરજદાર ભારત બહારના કોઇ દેશના સતા ધરાવતા અધિકારીએ કાઢી આપેલ ડ્રાઇવીંગ લાઇસન્સ ધરાવે છે (બી) અરજદાર લોકો જોખમ ઊમુ થાય તેવી રીતે મોટર સાઇકલ અથવા પ્રસંગ પ્રમાણે હળવુ મોટર વાહન તેના દ્રારા ચલાવવાનો
સંભવ હોય જેવા કોઇ રોગ અથવા અશકતતાથી પીડાતો નથી અને લાઇસન્સ અધિકારી તે હેતુ માટે કલમ ૮ની પેટા કલમ (૩)માં ઉલ્લેખ્યા પ્રમાણેના નમુના
મુજબ તેવી રીતે તબીબી પ્રમાણપત્ર રજુ કરવાનુ અરજદાર ફરમાવી શકશે
વધુમાં (હેરફેરનુ વાહન સિવાયનું) કોઇ મોટર વાહન ચલાવવાના ડ્રાઇવીંગ લાઇસન્સ માટેની અરજી હોય ત્યારે અરજદાર પાસે રાજય સરકારે આ અર્થ માન્ય કરેલા કોઇ ઓટોમોબાઇલ એસોસિયેશને આપેલું ડ્રાઇવીંગનું પ્રમાણપત્ર હોય તો આ પેટા કલમ હેઠળ
ઠરાવેલ વાહન ચલાવવા માટેની નિર્દિષ્ટ કરેલી પરીક્ષામાંથી તે અરજદારને લાઇસન્સ અધીકારી મુકિત આપી શકશે
(વધુમાં જોગવાઇ કરવામાં આવી છે કે સુધારેલુ વાહન ચલાવવા માટેનુ ડ્રાઇવીંગ લાયસન્સ લાયસન્સીંગ સતા અધિકારીને સંતોષ
થાય કે આવુ મોટર વાહન ચલાવવા યોગ્ય છે તો તે કાઢી આપશે)
(( સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાક ૩૨ મુજબ ક્લમ-૯ની પેટા-કલમ (૩)માં જોગવાઇ નવેંસરી મૂકવામાં આવેલ છે અમલ તા- ૦૯/૦૮/૨૦૧૯))
(૪)ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટેના લાઇસન્સ માટેની અરજી હોય તો આવુ કોઇ પ્રમાણપત્ર કોઇપણ અરજદારને આપી શકાશે
કાઢી આપેલ ડ્રાઇવીંગ પ્રમાણપત્ર ધરાવતો હોય પરીક્ષાની બાબતમાં આવી છેલ્લી તારીખની સાઇઠ દિવસની અવધિ પહેલા આવી પરીક્ષા માટે ફરીથી બેસવા દેવા માટે પરવાની આપશે નહીં.
નહિ સિવાય કે તે કેન્દ્ર સરકારે ઠરાવે તેવી ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત ધરાવતા અને કલમ ૧૨માં ઉલ્લેખેલ શાળા અથવા સંસ્થાએ (૫) અરજદારે લાઇસન્સ અધિકારીની ખાતરી માટે પેટા કલમ (૩) હેઠળ વાહન ચલાવવા માટેની લાયકાત પરીક્ષા પાસ કરી ન હોય ત્યારે તે અરજદાર ફરીથી સાત દિવસમાં પરીક્ષા આપી શકશે અને વધુમાં જોગવાઇ કરવામાં આવે છે કે પ્રથમ ત્રણ પરીક્ષાઓ પછી આવી
(૬) વાહન ચલાવવા માટેની લાયકાત પરીક્ષા જેના માટે અરજીમાં ઉલ્લેખ કર્યા હોય પરંતુ તે પ્રકારના વાહનમાં જ લેવામાં આવશે પરંતુ ગીયરવાળી મોટરસાઇકલ ચલાવવાની પરીક્ષા પાસ કરી હોય તેવી વ્યકિત ગીયર વગરની મોટરસાઇકલ ચલાવવાની પરીક્ષા પણ પાસ કરી હોવાનું ગણાશે (૩) યોગ્ય લાઇસન્સ અધીકારીને યોગ્ય અરજી કરી હોય અને અરજદારે વાહન ચલાવવા માટે પોતે યોગ્ય હોવાનુ અધિકારીને
ખાતરી કરાવી આપે તો લાઇસન્સ અધીકારીએ અરજદાર તે સમયે મોટર વાહન ચલાવવા માટેનુ લાઇસન્સ ધરાવવા અથવા મેળવવા માટે તે ગેરલાયક હોય તે સિવાય અરજદારને ડ્રાઇવીંગ લાઇસન્સ કાઢી આપવુ જોઇએ પરંતુ લાઇસન્સ અધિકારીને ખાતરી થાય કે યોગ્ય લાઇસન્સ અધિકારીને અરજી ન કરી શકવા માટે અરજદાર સબળ અને પુરતુ કારણ છે તો પોતે યોગ્ય લાઇસન્સ અધીકારી ન હોય છતા લાઇસન્સ અધિકારી મોટરસાઇકલ અથવા હળવુ મોટર વાહન ચલાવવા માટેનુ ડ્રાઇવીંગ લાઇસન્સ ધરાવતો હોય તો તેને નવું ડ્રાઇવીંગ લાઇસન્સ કાઢી આપી શકશે નહિ.
(૮) લાઇસન્સ અધિકારીને અરજદારને કહી સંભળાવવાની તક આપ્યા પછી એવી ખાતરી થાય કે તે (એ) રીઢો ગુનેગાર અથવા રીઢો દારૂડિયો છે અથવા (બી) નારકોટિકસ ડ્રગ્ઝ અને સાયકોટ્રોપીક સબસ્ટન્સ એક્ટ ૧૯૮૫ના અથૅ મુજબ કોઇ નારકોટિકસ ડ્રગ્સ (કેફી ઔષધ) અથવા સાયકોટ્રોપિકસ સબસ્ટન્સ (મનઃ પ્રભાવી દ્રવ્ય) વારવાર લે છે અથવા
(સી) કોઇપણ મોટર વાહન ચલાવવા માટેનુ લાઇસન્સ અગાઉ કોઇપણ સમયે રદ કરવામાં આવ્યુ છે તો તે લેખિતમાં કારણોની નોંધ કરીને આવી વ્યકિતને ડ્રાઇવીંગ લાઇસન્સ આપવાની ના પાડતો હુકમ કરી શકશે અને આ પેટા કલમ હેઠળ લાઇસન્સ અધીકારીએ કરેલા હુકમથી નારાજ થયેલ કોઇપણ વ્યકિત હુકમ મળ્યાની તારીખથી ત્રીસ દિવસની અંદર ઠરાવેલ સતાધિકારીને અપીલ કરી શકશે
(૯) આ અધિનિયમના આરંભની તરત પહેલા અમલમાં હોય તેવા મોટરસાઇકલ ચલાવવા મટેના કોઇપણ ડ્રાઇવીંગ લાઇસન્સ આવા આરંભ પછી ગીયરવાળી અથવા ગીયર વગરની મોટરસાઇકલ ચલાવવાનો અસર થાય છે એમ ગણાશે (૧૦) આ કલમમાં જણાવ્યા છતા ઇ કાર્ટે ઇ-રીક્ષા ચલાવવા માટે લાયસન્સ નિયત કરતોએ આપવામાં આવશે.
(( સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ-૯ની પેટા-કલમ (૩)માં જોગવાઇ નવેસરી મૂકવામાં આવેલ છે અમલ તા-૦૯/૦૮/૨૦૧૯ })
Copyright©2023 - HelpLaw