મોટર વાહન ચલાવવાની તાલીમ આપવા માટે શાળાઓ અથવા સંસ્થાઓને લાઇસન્સ આપવા અને તેનુ નિયમન કરવા બાબત - કલમ:૧૨

મોટર વાહન ચલાવવાની તાલીમ આપવા માટે શાળાઓ અથવા સંસ્થાઓને લાઇસન્સ આપવા અને તેનુ નિયમન કરવા બાબત

(૧) મોટર વાહન ચલાવવાની તાલીમ આપવા માટે (ગમે તે નામે ઓળખાતી) શાળાઓ અથવા સંસ્થાઓને રાજય સરકાર દ્વારા લાઇસન્સ સમાવેશ થાય છે. સગવડો (કે) મોટર વાહન ચલાવવાની તાલીમ આપી વ્યકિતએ ધરાવવાની (અનુભવ સહિતની) શૈક્ષણિક અને ધંધાકીય લાયકાત આપવામાં આવશે તે નમુના અને આવા પ્રમાણપત્રો કાઢી આપવાના હેતુ માટે પાળવાની જરૂરિયાતો બાબત (પી) આ કલમના હેતુ માટે જરૂરી હોય તેવી બીજી બાબતો (૩) કેન્દ્ર સરકારને એવી ખાતરી થાય કે તેમ કરવાનુ જરૂરી અને ઇષ્ટ છે તો તે આ અથૅ નિયમો કરીને સામાન્ય રીત સંપુર્ણતઃ અથવા ન

આપવા અને તેનુ નિયમન કરવાના હેતુ માટે અને તેની સાથે સંકળાયેલ બાબતો માટે કેન્દ્ર સરકાર નિયમો કરી શકશે (૨) ખાસ કરીને અને પૂર્વવતી સતાની વ્યાપકતાને બાઘ આવ્યા સિવાય આવા નિયમોથી નીચેની તમામ અથવા કોઇપણ બાબત માટે જોગવાઇ કરી શકશે

(એ) આવી શાળા સંસ્થાઓને લાઇસન્સ આપવા બાબત તેમા આવુ લાઇસન્સ આપવા તાજુ કરી આપવા અને રદ કરવા બાબતનો

(બી) આવી શાળા અથવા સંસ્થાઓનું નિરિક્ષણ કરવા બાબત

(સી) અરજીનો નમૂનો અને લઇસન્સનો નમૂનો અને તેની વિગતો બાબત (ડી) આવા લાઇસન્સની અરજી સાથે ભરવાની ફી

(ઇ) જે શરતોને આવુ લાઇસન્સ આપવામાં આવે તે શરતો બાબત (એફ) આવુ લાઇસન્સ આપવા અથવા તાજુ કરવાની ના પાડતા હુકમ વિરૂધ્ધ અપીલો બાબત અને આયુ લઇસન્સ રદ કરતા હુકમ વિરૂધ્ધ અપીલો બાબત

(જી) મોટર થાહન ચલાવવાની તાલીમ આપવ માટે એવી કોઇ શાળા અથવા સંસ્થા કોઇ વ્યકિત જે શરતોને આધીન રહીને સ્થાપે અને નિભાવે તે શરતો બાબત

(એચ) કોઇ મોટર વાહન ચલાવવાની અસરકાક તાલીમ માટેના અભ્યાસક્રમ અથવા અભ્યાસક્રમોના પ્રકાર અભ્યાસક્રમ અને મુદત (આઇ) આવી તાલીમ આપવાના હેતુ માટે જરૂરી (ડબલ કન્ટ્રોલ ફોટ કરેલ મોટર વાહન સહિત) ઓજારો અને સાધન સામગ્રી (જે) જયા આવી શાળા અથવા સંસ્થા સ્થાપવામાં આવે અથવા નિભાવવામાં આવેત તે જગ્યાની યોગ્યતા અને તેમા આપવાની

(એલ) આવી શાળાઓ અને સંસ્થાઓનું નિરિક્ષણ (તેમને આપવામાં આવતી સેવા અને આવી તાલીમ આપવા માટે તેમણે રાખેલો ઓજારો સાધન સામગ્રી અને મોટર વાહનો સહિત)

(એમ) આવી શાળા અથવા સંસ્થાએ રેકર્ડ રાખવા બાબત

(એન) આવી શાળા અથવા સંસ્થાની આર્થિક સધ્ધરતા (ઓ) આવી શાળા અથવા સંસ્થાને આપવાના ડ્રાઇવીંગ પ્રમાણપત્રો હોય તો તે અને જે નમુનામાં આવા ડ્રાઇવીંગ પ્રમાણપત્રો

નિયમોમાં નિર્દિષ્ટ કરવામાં આવે તેવી શરતોને આધીન રહીને મોટર વાહનો ચલાવવાની તાલીમ આપતી શાળાઓ અથવા સંસ્થાઓના કોઇ વર્ગને અથવા તેની સાથે સંકળાયેલી બીજી બાબતોની આ કલમની જોગવાઇઓમાંથી મુકિત આપી શકશે (૪) આ અધિનિયમના આરંભની તરત પહેલા લાઇસન્સ હેઠળ કે તે વગર મોટર વાહન ચલાવવાની તાલીમ આપતી શાળાઓ

અથવા સંસ્થાઓ આવા આરંભથી એક મહિનાની મુદત સુધી આ અધિનિયમ હેઠળ કાઢેલ લાઇસન્સ સિવાય આવી તાલીમ આપવાનું ચાલુ રાખી શકશે અને જો આ અધિનિયમ હેઠળ કાઢેલ લાઇસન્સ સિવાય આવી તાલીમ આપવનુ ચાલુ રાખી શકશે અને જો આ અધિનયમ હેઠળ કાઢેલ લાઇસન્સ સિવાય આવી તાલીમ આપવનુ ચાલુ રાખી શકશે અને જો આ અધિનિયમ હેઠળ આવા લઇસન્સ માટે અરજી કરી હોય તો સદરહુ એક મહિનાની મુદતની અંદર અને આવી અરજી ઠરાવેલા નમુના મુજબ હોય તેમા ઠરાવેલી વિગતો હોય અને ઠરાવેલી ફી જોડી હોય તો લાઇસન્સ અધીકારી આવી અરજીનો નિકાલ ન કરે ત્યા સુધી ચાલુ રખી શકશે

( (૫) અન્ય કોઇ જોગવાઇમાં કાઇપણ આવેલું હોય તેમ છતા કેન્દ્ર સરકાર તત્પુરતા સમયે અમલમાં હોય તેવા અન્ય કોઇ કાયદા હેઠળ સૂચિત કરેલા હોય તેવા એકમ સાથે જોડાયેલ અથવા સ્થાપાયેલ એકમમાં સફળતાપૂર્વક તાલીમ અભ્યાસક્રમ પુર્ણ કરેલ હોય તે આવા પ્રકારના મોટર વાહન માટે ડ્રાઇવીંગ લાયસન્સ મેળવવા પાત્ર ગણાશે.

(૬) કલમ-૯ ની પેટા કલમ (૫) માં સંદર્ભે કરાયેલ તાલીમ સત્રનો અભ્યાસક્રમ કેન્દ્ર સરકારે નિર્દિષ્ટ કરેલો હોય તવો રહેશે અને કેન્દ્ર સરકાર આવી શાળાઓ અથવા એકમોના નિયમો માટેના નિયમો બનાવશે. ) (( સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ-૧૨ની પેટા-કલમ (૫) અને (૬) ઉમેરવામાં આવેલ છે અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))