જાહેર સુલેહ શાંતિ,શાંતિ વિરુદ્ધના ગુના - કલમ- 153

કલમ- ૧૫૩

હુલ્લડ કરવાના ઈરાદાથી નાહક ઉશ્કેરાટ પેદા કરી,જો હુલ્લડ થાય તો એક વર્ષ સુધીની અને હુલ્લડ ન થાય તો ૬ મહિના સુધીની કેદ અને દંડ પાત્ર થશે.