જાહેર સુલેહ શાંતિ,શાંતિ વિરુદ્ધના ગુના - કલમ- 153(ક)

કલમ- ૧૫૩(ક)

ધર્મ,જાતિ,જન્મ સ્થળ,નિવાસ,ભાષા વગેરેને કારણે જુદા જુદા જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને સુમેળ જાળવી રાખવાને પ્રતિકુળ એવા કૃત્યો કરવા માટે ૩ વર્ષ સુધીની કોઈ કેદ અને દંડને પાત્ર થશે.આવું કૃત્ય ધર્મસ્થાન કે ધાર્મિક પ્રાર્થનામાં રોકાયેલી મંડળીઓ કરે તો તેને ૫ વર્ષ સુધીની કોઈ કેદ અને દંડ થશે.