
પ્રકરણ-૨ની અમુક જોગવાઇઓ કંડકરટના લાઇસન્સને લાગુ પાડવા બાબત
ડ્રાઇવીંગ લાઇસન્સના સબંધમાં કલમ ૬ની પેટા કલમ (૨) કલમ ૧૪ ૧૫ અને ૨૩ કલમ ૨૪ની પેટા કલમ (૧) અને કલમ ૨૫ની જોગવાઇઓ લાગુ પડે છે તેમ તે જોગવાઇઓ શકય હોય તેટલે અંશે કંડકટરના લાઇસન્સના સબંધમાં લાગુ પડશે
Copyright©2023 - HelpLaw