
અપવાદ
(ગમે તે નામે ઓળખાત) સ્ટેજ કેરેજના કંડકટર તરીકે કામ કરવા માટેનુ કોઇ લાઇસન્સ કોઇ રાજય સરકારે કાઢી આપ્યુ હોય અને તે રાજયમાં આ અધિનિયમ આરંભની તુરત પહેલા તે અસરકૉ । હોય તો આવા આરંભ છતા આ અધિનિયમ પસાર થયો ન હોય તો જે મુદત સુધી અમલમાં રહેત તે મુદત સુધી તેનો અમલ ચાલુ રહેશે અને જે તારીખે તે લાઇસન્સ અપાયેલ હોય તે તારીખે આ પ્રકરણ અમલમાં હોય તેમ તે દરેક લાઇસન્સ આ પ્રકરણ હેઠળ કાઢી અપાયેલ ગણાશે
Copyright©2023 - HelpLaw