નોંધણી કરવાનુ સ્થળ
કલમ ૪૨ કલમ ૪૩ અને કલમ ૬૦ની જોગવાઇઓને આધીન રહીને મોટર વાહનના દરેક માલિકે સામાન્ય રીતે વાહન જયાં રાખવામાં આવતુ હોય તે પોતાની રહેણાક કે ધંધાની જગા જે રાજયમાં આવેલ હોય તે રાજયમાંનો નોંધણી અધિકારી પાસે વાહનની નોંધણી કરાવવી જોઇશે
Copyright©2023 - HelpLaw