ભારતમાં નોંધણી અસરકતા હોવા બાબત - કલમ:૪૬

ભારતમાં નોંધણી અસરકતા હોવા બાબત

કલમ ૪૭ની જોગવાઇને આધીન રહીને આ પ્રકરણ અનુસાર કોઇ રાજયમાં નોંધાયેલ મોટર વાહનને ભારતમાં બીજા સ્થળે નોંધાવવાની જરૂર રહેશે નહીં અને આવા મોટર વાહનની સબંધમાં આ અધિનિયમ મુજબ અપાયેલા અથવા અમલમાં હોય તેવુ નોંધણીનુ પ્રમાણપત્ર સમગ્ર ભારતમાં અસરકૉ । રહેશે