જાહેર સુલેહ શાંતિ,શાંતિ વિરુદ્ધના ગુના - કલમ- 154

કલમ- ૧૫૪

જે જમીન ઉપર કાયદા વિરુદ્ધની મંડળી મળી હોય તેનો માલિક અથવા ભોગવટો કરનાર પોતાની પાસે ઉપલબ્ધ હોય તેવા કાયદેસરના તમામ ઉપાયો ન લે તો તેને વધુમાં વધુ ૧૦૦૦ રૂપિયા સુધીના દંડની શિક્ષા કરવામાં આવશે.