રાજય મોટર વાહન રજિસ્ટર રાખવા બાબત
(૧) રાજય સરકારે કેન્દ્ર સરકાર ઠરાવે તેવા નમુનામાં તે રાજયમાંના મોટર વાહનોના સબંધમાં રાજય મોટર વાહન રજિસ્ટર તરીકે ઓળખાતુ નીચેની વિગતો વાળુ રાખવુ જોઇશે
(એ) નોંધણી નંબર
(બી) બનાવટની તારીખ
(સી) વગૅ અને પ્રકાર (ડી) નોંધાયેલ માલિકોના નામ અને સરનામા
(ઇ) કેન્દ્ર સરકાર ઠરાવે તેવી બીજી વિગતો અને (( નોંધઃ- સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ-૬૩ નવેસરથી મૂકવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))
Copyright©2023 - HelpLaw