જાહેર સુલેહ શાંતિ,શાંતિ વિરુદ્ધના ગુના - કલમ- 156

કલમ- ૧૫૬

જે માલિક અથવા ભોગવટો કરનારના ફાયદા માટે હુલ્લડ કરવામાં આવ્યું હોય ત્યારે તેના એજન્ટની જવાબદારી રહેશે અને ઉપાયો ન કરે તો દંડની શિક્ષાને પાત્ર થશે.