સ્ટેજ કેરેજ પરમિટ માટેની અરજી ઉપર વિચારણા કરતી વખતે પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળે અનુસરવાની કાર્યરીતિ. - કલમ:૭૧

સ્ટેજ કેરેજ પરમિટ માટેની અરજી ઉપર વિચારણા કરતી વખતે પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળે અનુસરવાની કાર્યરીતિ.

(૧) પ્રાદેશિક વાહનવ્યવહાર સત્તામંડળ સ્ટેજ કેરેજ પરમિટ માટેની અરજીની વિચારણા કરતી વખતે આ અધિનિયમના ઉદ્દેશોને ધ્યાનમાં લેવા જોઇએ

(૨) પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળન પોતાને પૂરા પાડેલા સમયપત્રક ઉપરથી એમ લાગે કે જે ઝડપે વાહન ચલાવી શકાય તે ઝડપના સબંધમાં આ અધિનિયમની જોગવાઇઓનુ ઉલ્લંઘન થવાનો સંભવ છે તો સ્ટેજ કેરેજ પરમિટ આપવાની ના પાડી શકશે,

પરંતુ આવી ના પાડતા પહેલા સમચત્રકમાં સુધારો કરવા અરજદારને તક આપવી જોઇશે જેથી કરીને સદરહુ જોગવાઇઓ પાલન થાય.

જાહેરનામુ બહાર પાડીને રાજય વાહનવ્યવહાર સતામળ અને પ્રાદેશિક રાજય વાહનવ્યવહાર સત્તામંડળને પાંચ લાખ કરતા ઓછીન હોય તેવા નગરમાં સીટી રૂટ ઉપર ચલાવવા સામાન્ય રીતે સ્ટેજ કેરેજોની અથવા જાહેરનામામાં નિર્દિષ્ટ કરવામાં આવે અથવા નકકી

(બી) ખંડ (એ) હેઠળ સ્ટેજ કેરેજની સંખ્યા નકકી કરવામાં આવે ત્યારે રાજય સરકારે રાજયમાં જાહેર સેવામાં સીધી ભરતી કરવા માટે

કરેલી નિમણૂકની બાબતમાં જે પ્રમાણ હોય તે જ પ્રમાણેના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ માટે સ્ટેજ કેરેજની પરમિટની અમુક ટકાવારી રાજયમાં અનામત રાખી જોઇશે,

(૩) (એ) રાજય સરકાર જો કેન્દ્ર સરકાર વાહનોની સંખ્યા રસ્તાની સ્થિતિ અને બીજી સબંધિત બાબતોને ધ્યાનમાં લઇને ગેઝેટમાં કરવામાં આવે તેવા કોઇ પણ પ્રકારની સંખ્યા ઉપર મૉઃ ।દા મૂકવાનો આદેશ આપી શકશે (સી) ખંડ (એ) હેઠળ સ્ટેજ કેરેજની સંખયા નકકી કરવામાં આવે ત્યારે પ્રદેશિક વાહનવ્યવહાર સતામંડળે ખંડ (બી) હેઠળ સરકાર નકકી કરે તેટલી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ માટે પરમિટોની સંખ્યા અનામત રાખવી જોઇશે (ડી) ખંડ (સી)માં જણાવવા પ્રમાણે પરમિટની સંખ્યા અનામત રાખ્યા પછી પ્રાદેશિક વાહનવ્યવહાર સત્તામંડળે નીચેની બાબતોને કામગીરીધ્યાનમાં લઇને અરજીની વિચારણા કરવી જોઇશે (૧) અરજદારની આર્થિક સધ્ધરતા

(૨) અરજદાર સ્ટેજ કેરેજ સર્વિસ ચલાવતો હોય અથવા ચલાવી હોય તો વેરો ભરવા સહિત સ્ટેજ કેરેજ ચલાવનાર તરીકે સંતોષકારક

(૩) રાજય સરકાર ઠરાવે તેવી બીજી બાબતો પરંતુ બીજી સમાન શરતોએ (૧) રાજય વાહનવ્યવહાર અન્ડરટેકિંગમાંથી

(૨) તે સમયે અમલમાં હોય તેવા કોઇ પણ અધિનીયમ હેઠળ રજીસ્ટર થયેલ અથવા રજીસ્ટર થયેલ હોવાનુ ગણાતી સરકારી  મંડળીઓમાંથી (૩) માજી સૈનિકોમાંથી (અથવા)

(૪) (રાજય સરકારને જો જરૂરી ગણાય તો લેખિત કારણો નોંધીને બીજા કોઇ વષૅ અથવા વ્યકિનાતઓનો સમૂહને) સ્ટીકરણ:- આ કલમના હેતુઓ માટે કંપની એટલે કોઇ પણ સંસ્થાપિત મંડળ અને તેમા કોઇ પેઢી અથવા બીજા વ્યકિતઓના એસોસિએશનનો સમાવેરા થાય છે અને પેઢીના સબંધમાં ડિરેકટર એટલે પેઢીના ભાગીદાર