સ્ટેજ કેરેજો માટેની પરમિટો આપવા બાબત
(૧) કલમ ૭૧ની જોગવાઇઓને આધીન રહીને પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળ કલમ 8 હેઠળ પોતાને કરેલી અરજી ઉપરથી અરજી અનુસાર અથવા પોતાને યોગ્ય લાગે તેવા સુધારાવધારા કરીને સ્ટેજ કેરેજની પરમિટ આપી શકશે અથવા તે આપવાની ના પાડી શકશે પરંતુ આવી કોઇ પરમીટ અરજીમાં નિર્દિષ્ટ કરવામાં આવ્યા ન હોય તેવા કોઇ રૂટ કે વિસ્તાર માટે આપી શકાશે નહીં(૨) પ્રાદેશિક વાહનવ્યવહાર સત્તામંડળ સ્ટેજ કેરેજની પરમિટ આપવનુ નકકી કરે તો નિર્દિષ્ટ કરેલ વિગતના સટેજ કેરેજો માટે પરમિટ
આપી શકશે અને તે પરમિટ સાથે આ અધિનિયમ હેઠળ કરવામાં આવે તેવા કોઇ નિયમોને આધીન રહીને નીચેનીકે તેથી વધારે શરતો જોડી શકશ
(૧) વાહન કે વાહનો નિર્દિષ્ટ વિસ્તારમાં જ અથવા નિર્દિષ્ટ રૂટ કે રૂટો ઉપર જ વાપરી શકાશેશરતો પૈકીની કોઇ એક
(૨) સ્ટેજ કેરેજો ચલાવવાનો આરંભ નિર્દિષ્ટ કરેલી તારીખથી કરવો જોઇશે (૩) કોઇ રૂટ કે વિસ્તાર માટે સામાન્ય રીતે અથવા નિર્દિષ્ટ કરેલા દિવસો અને ખાસ પ્રસંગોએ રોજની જોગવાઇ કરવાની ટ્રિપોનીઓછામાં ઓછી અને વાધુમાં વધુ સંખ્યા
(૪) પ્રાદેશિક વાહનવ્યવહાર સત્તામંડળે માન્ય રાખેલ સ્ટેજ કેરેજના સમયપત્રકની નકલોને વાહનો ઉપર અને રૂટ ઉપરના અથવા વિસ્તારની અંદરના નિર્દિષ્ટ કરેલા સ્થળો અને રોકાણ સ્થળોએ પ્રદર્શિત કરવી જોઇશે (૫) માન્ય રખાયેલ સમયપત્રકના પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળ વખતોવખત નિર્દિષ્ટ કરે તેટલી છૂટછાટની મર્યાદામાં રહીને તે
સ્ટેજ કેરેજ ચલાવવી જોઇશે (૬) નગરપાલિકાની અને ઠરાવવામાં આવે તેવા બીજા વિસ્તારો અને સ્થળોની હદની અંદર નિર્દિષ્ટ કરવામાં આવે તે સ્થળો સિવાય ઉતારૂઓ કે માલ લઇ કે ઉતારી શકાશે નહીં
(૭) સામાન્ય રીતે કે નિર્દિષ્ટ કરેલા પ્રસંગોએ અથવા નિર્દિષ્ટ કરેલા સમયે અને મોસમો દરમિયાન વધુમાં વધુ લઇ જવાના ઉતારૂઓની સંખ્યા અને વધુમાં વધુ લઇ જવાના માલનુ વજન (૮) ઉતારૂઓના મફત લઇ જવાના સામાનનુ વજન અને તેનો પ્રકાર દરેક ઉતારૂ અંગે લઇ જઇ શકાય તે સામાનનુ કુલ વજન અનેઉતારૂઓને અગવડ ન પડે તેમ સામાન લઇ જવાની વ્યવસ્થા
(૯) મફત લઇ જવાની છૂટ ઉપરાંતના ઉતારૂઓના સામાન માટે લઇ શકાય તે ચાજૅનો દર (૧૦) માન્ય રખાયેલ વિગતોને અનુરૂપ હોય તેવા બોડી ધરાવતા નિર્દિષ્ટ પ્રકારના વાહનો વાપરવા જોઇશ પરંતુ પરમિટ સાથે આ શરત જોડવાથી માન્ય રાખાયેલ વિગતો પ્રસિધ્ધ કર્યાની તારીખથી બે વર્ષની મુદત સુધી
વાહનના ચાલુ વપરાશને બાધ આવશે નહીં (૧૧) વાહનમાં સગવડ અને સ્વચ્છતાના નિર્દિષ્ટ ધોરણો જાળવવા જોઇશે
(૧૨) સટેજ કેરેજમાં ઉતારૂઓ સાથે કે વિના માલ લઇ જવા માટેની શરતો
તે તારીખે વપરાતા કોઇ
(૧૩) માન્ય રખાયેલ ભાડાપત્રક અનુસાર ભાડા લેવા જોઇશે (૧૪) પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળે માન્ય રાખેલ ભાડાપત્રકની નકલ અથવા તેનો ઉતારો અને ચોકકસ પ્રસંગો માટે એવી રીતે
માન્ય રાખયેલ ખાસ ભાડા કે ભાડાના દરની વિગતો સ્ટેજ કેરેજ ઉપર અને નિર્દિષ્ટ કરેલ સ્થળોએ અને રોકાણ સ્થળોએ દર્શાવવી જોઇશે.
(૧૫) ખરેખર લેવામાં આવેલુ ભાડું દશૅ વતી અને નિદિષ્ટ વિગતો ધરાવતી ટિકિટો ઉતારૂઓને આપવી જોઇશે અને આપવામાં આવેલી ટિકિટોના નિર્દિષ્ટ રીતે રેકર્ડ રાખવા જોઇશે
(૧૬) તેમાં (ટપાલ લઇ જવાના સમય તેમજ તે માટેના ચાર્જને લગતી શરતો સહિત) નિર્દિષ્ટ કરવામાં આવે તે શરતોને આધીન રહીને
પરમિટથી અધિકૃત કરેલા વાહનો પૈકી કોઇ વાહનમાં ટપાલ લઇ જવી જોઇશે (૧૭) સ્ટેજ કેરેજ ચાલુ રાખવા માટે અને ખાસ પ્રસંગો માટે જોગવાઇ કરવા સારૂ પરમિટ ધરાવનારે અનામત રાખવાના વાહનો (૧૮) પરમિટમાં જણાવેલ કોઇ વાહનનો કોન્ટ્રાકટનો કેરેજ તરીકે ઉપયોગ કરવાની શરતો
(૧૯) વાહનો રાખવાની તેમની જાળવણીની તેમજ મરામતની નિર્દિષ્ટ ગોઠવણો કરવી જોઇશે (૨૦) સરકાર કે સ્થાનિક સતામંડળ નિભાવતુ હોય તે કોઇ નિર્દિષ્ટ બસ સ્ટેજ કે છાપરાનો ઉપયોગ કરવો અને એવા ઉપયોગ માટે નિર્દિષ્ટ ભાડુ કે ફી આપવી જોઇશે
(૨૧) પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળની અનુમતિ વિના પરમિટની શરતોથી જુદી રીતે વતી શકાશે નહીં.
(૨૨) પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળ ઓછામાં ઓછા એક મહિનાની નોટીશ આપ્યા પછી
(એ) પરમિટની શરતોમાં ફેરફાર કરી શકશે (બી) પરમિટને વધુ શરતો જોડી શકશે
પરંતુ ખંડ (૧) અનુસાર નિર્દિષ્ટ શરતોમાં એવી રીતે ફેરફાર કરી શકાશે નહી કે જેથી મૂળ રૂટોના અંતરમાં ૨૪ કિલોમીટર કરતા વધારે ફેરફાર થાય અને તે મયાદાની અંદરના ફેરફારથી લોકોની સગવડ પૂરી પડશે તેમજ એ રીતે ફેરફાર કરાયેલા મૂળ રૂટ કે તેના કોઇ ભાગના સબંધમાં અલગ પરમિટ આપવાનુ ઇષ્ટ નથી એવી પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળને ખાતરી થાય ત્યારે પછી જ આવો કોઇ ફેરફાર કરી શકશે સતામંડળને પૂરા પાડવા જોઇશે
(૨૩) પરમિટ ધરાવનારે રાજય સરકાર વખતોવખત ઠરાવે તેવા મુદતી પત્રકો આંકડા અને બીજી માહિતી પ્રાદેશીક વાહનવ્યવહાર (( જોગવાઇ કરવામાં આવે છે કે પ્રાદેશિક પરિવહન સતામંડળ ઇચ્છે તો તેને યોગ્ય લાગે તેવી શરતો ગ્રામીણ વિસ્તારમાં ફરતા
(૨૪) ઠરાવવામાં આવે તેવી બીજી કોઇ શરતો.
વાહનો માટેની તેવી કોઇ શરતોમાં છૂટછાટ મુકી શકશે. )) (( નોંધઃ સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ ક્લમ-૭૨ ની પેટા કલમ (૨) ના પેટા ખંડ (૨૪) પછી જોગવાઇ ઉમેરવામાં આવેલ છે.
અમલ તા-૦૯/૦૮/૨૦૧૧૯))
Copyright©2023 - HelpLaw