કોન્ટ્રેકટ કેરેજ પરમિટ માટેની અરજી - કલમ:૭૩

કોન્ટ્રેકટ કેરેજ પરમિટ માટેની અરજી

(આ પ્રકરણમાં જેનો કોન્ટ્રેકટ કેરેજ પરમિટ તરીકે ઉલ્લેખ કયૅ। છે તે) કોન્ટ્રેકટર કેરેજના સબંધમાં પરમિટ માટેની અરજીમાં નીચેની વિગતો હોવી જોઇશે (એ) તે વાહન કે તેમનામાંના દરેક વાહનોના પ્રકાર અને તેમાંની બેઠક સંખ્યા

(બી) જેને માટે પરમિટ જોઇતી હોય તે વિસ્તાર (સી) ઠરાવવામાં આવે તે બીજી કોઇ વિગતો