માલ વાહન પરમિટ માટેની અરજીની વિચારણા કરવા બાબત - કલમ:૭૮

માલ વાહન પરમિટ માટેની અરજીની વિચારણા કરવા બાબત

પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળ માલ વાહન પરમિટ માટેની અરજીની વિચારણા કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં લેવી જોઇશે

(એ) માનવ જીંદગીને જોખમમાં મૂકે અથવા ત્રાસદાયક હોય તેવા ખાસ સંદર્ભમાં સાથે લઇ જવાતા માલનો પરકાર (બી) માનવ જિંદગીને સલામતીના ખાસ સંદભૅ સાથે લઇ જવાતા રસાયણો અથવા સ્ફોટક પદાર્થોનો પ્રકાર