માલ વાહન પરમિટો આપવા બાબત - કલમ:૭૯

માલ વાહન પરમિટો આપવા બાબત

(૧) કલમ ૭૭ હેઠળ પોતાને કરેલી અરજી ઉપરથી અરજી અનુસાર અથવા પોતાને યોગ્ય લાગે તેવા સુધારા વધારા સહિત પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળ સમગ્ર રાજયમાં માલ વાહનની કાયદેસરની પરમીટ આપી શકશે અથવા એવી પરમિટ આપવાની ના પાડી શકશે

પરંન અરજીમાં નિર્દિષ્ટ કરેલ ન હોય તેવા કોઇ વિસ્તાર કે રૂટ સબંધમાં એવી કોઇ પરમિટ આપી શકાઇ નિ

(૨) પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળ માલ વાહન પરમિટ આપવાનુ નકકી કરે ત્યારેપરમિટ આપી શકશે આ અધિનિયમ મુજબ કરવામાં આવે તેવા કોઇ નિયમોને આધીન રહીને નીચેની શરતો પૈકી કોઇ એક કે તેથી વધારે શરતો તે પરમિટને લાગુ પાડી શકશે (૧) વાહન કે વાહનો નિદિષ્ટ વિસ્તારમાં જ અથવા નિદિષ્ટ રૂટ કે રૂટો ઉપર જ વાપરવા જોઇશે

(૨) વાપરવામાં આવતા કોઇ વાહનનુ ભાર સાથેનુ વજન નિદિષ્ટ કરેલા વધુમાં વધુ

વજનથી વધવુ જોઇશે નહીં. (૩) નિદિષ્ પ્રકારનો માલ લઇ જઇ શકાશે નહિ.

(૪) નિર્દેષ્ટ દરોએ માલ લઇ જવો જોઇશે

(૫) વાહનો રાખવાની તેમની જાળવણીની તેમજ મરામતની અને લઇ જવામાં આવનાર માલ રાખવાની તેમજ તેની સુરક્ષિત કસ્ટડીની નિદિષ્ટ વ્યવસ્થા કરવી જોઇશે

(૬) પરમિટ ધરાવનારે રાજય સરકાર વખતોવખત ઠરાવે તેવા મુદતી પત્રકો આંકડા અને બીજી માહિતી પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળ ઓછામાં ઓછા એક મહિનાની નોટીશ આપ્યા પછી

(એ) પરમિટની શરતોમાં ફેરફાર કરી શકશે (બી) પરમિટને વધુ શરતો જોડી શકોરીતે વર્તી શકાશે નહિ.

(૮) પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળની અનુમતિ વિના પરમિટની શરતોથી જુદી (૯) ઠરાવામાં આવે તેવી કોઇ બીજી શરતો

(૩) પેટા કલમ (૨)માં ઉલ્લેખેલી શરતોમાં પેકેજને લગતી અને માનવ જાગીને જોખમમાં મૂકે અથવા ત્રાસ થાય તેવા પ્રકારનો માલ લઇ જવાને લગતી શરતોનો સમાવેશ કરી શકશે