વાહનો બદલવા બાબત - કલમ:૮૩

વાહનો બદલવા બાબત

પરમિટ આપનાર સતામંડળની પરવાનગીથી પરમિટ ધરાવનાર તે પરમિટમાં જણાવેલા કોઇ વાહનને બદલે તેના જેવા જ પ્રકારની બીજુ વાહન મૂકી શકશે