જાહેર સુલેહ શાંતિ,શાંતિ વિરુદ્ધના ગુના - કલમ- 158

કલમ- ૧૫૮

કાયદા વિરુદ્ધની મંડળી અથવા હુલ્લડમાં ભાગ લેવા માટે પૈસા લેવાના કરીને રહેવા માટે તેને ૬ મહિના સુધીની કોઈ કેદ અને દંડને પાત્ર થશે.