
જવાબદારીને મયૅાદિત કરતા કરારો ફોક હોવા બાબત.
આ પ્રકરણ હેઠળ પરમિટ કાઢી આપેલા સ્ટેજ કેરેજ કે કોન્ટ્રાકટ કેરેજમાં ઉતારૂ લઇ જવાના કોઇ કરારમાં તે વાહનમાં લઇ જવાતા ચઢતા કે ઊતરતા થતા ઉતારૂના મૃત્યુ કે શારીરિક ઇજા માટે કોઇ વ્યકિત સામેના હકદાવા અંગેની તે વ્યકિતની જવાબદારી નકારવાનુ કે મયૅાદિત કરવાનુ કે તે જવાબદારીના અમલ અંગે કોઇ શરતો મૂકવાનુ અભિપ્રેત હોય તો તે એટલે અંશે ફોક થશે.
Copyright©2023 - HelpLaw