
દીવાની કોટોની હકુમતનો બાધ
કોઇપણ દીવાની કોટૅને આ અધિનિયમ હેઠળ પરમિટ આપવાને લગતા કોઇપણ પ્રશ્ન દાખલ કરવાની હકૂમત રહેશે નહિ અને પરમિટ આપવા સબંધી આ અધિનિયમ હેઠળ યોગ્ય રીતે રચાયેલ સતાધિકારીએ લીધેલા અથવા લેવાના કોઇપણ પગલા સબંધમાં કોઇ દીવાની કોટૅ મનાઇ હુકમ દાખલ કરી શકાશે નહિ.
Copyright©2023 - HelpLaw