કલમ- ૧૫૯
બખેડો - જયારે બે અથવા વધુ વ્યક્તિઓ કોઈ જાહેર સ્થળમાં મારામારી કરીને જાહેર શાંતિનો ભંગ કરે ત્યારે તેને બખેડો કર્યો કહેવાય.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy