વ્યાખ્યા - કલમ:97

વ્યાખ્યા

આ પ્રકરણમાં સંદભૅથી અન્યથા અપેક્ષિત ન હોય તો માગૅ વાહનવ્યવહાર સર્વિસ એટલે ભાડા કે બદલાથી જમીન માગૅ ઉતારૂઓ કે માલ કે તે બન્ને લઇ જતા મોટર વાહનોની સવિસ