પ્રકરણ-૫ અને બીજા કાયદાઓ ઉપર આ પ્રકરણ સવોપરીતા
આ અધિનિયમના પ્રકરણ-૫ અથવા તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઇ કાયદા અથવા કોઇ કાયદાની રૂ એ અસરકતા હોય તેવા કોઇ લેખમાં આ પ્રકરણની જોગવાઇઓ અને તે હેઠળ કરેલા નિયમો અને હુકમો સાથે અસંગત હોય એવો ગમે તે મજકૂર હોય તે છતા તે જોગવાઇઓ નિયમો અને હુકમો અસરકતૉ રહેશે.
Copyright©2023 - HelpLaw