જાહેર સુલેહ શાંતિ,શાંતિ વિરુદ્ધના ગુના - કલમ- 160

કલમ- ૧૬૦

કોઈ વ્યક્તિ બખેડો કરે ત્યારે તેને ૧ મહિના સુધીની કોઈ કેદ અને દંડને પાત્ર થશે.