રાજય સરકારની કેટલીક સતાઓ કેન્દ્ર સરકારે વાપરવા બાબત.
આ પ્રકરણ હેઠળ રાજય સરકારને અપાયેલ સતા કેન્દ્ર સરકારની અથવા કેન્દ્ર સરકાર અને એક કે તેથી વધુ સરકારની માલિકી કે નિયંત્રણ હેઠળના કોર્પોરેશન કે કંપની અંગે આંતરરાજય રૂટ કે વિસ્તાર સંબંધમાં કેન્દ્ર સરકાર જ વાપરી શકશે.
Copyright©2023 - HelpLaw