ડ્રાઇવિંગ વિનિમયો - કલમ:૧૧૮

ડ્રાઇવિંગ વિનિમયો

કેન્દ્ર સરકાર રાજપત્રમાં જાહેરનામાંથી મોટર વાહન ચલાવવા માટે વિનિમયો કરી શકશે.