ડાબી બાજુના અંકુશવાળા વાહનો - કલમ:૧૨૦

ડાબી બાજુના અંકુશવાળા વાહનો

કોઇ વ્યકિત ઠરાવેલા પ્રકારની ચાલુ સ્થિતિમાંની યાંત્રિક કે વીજળીક સંકેત આપવાની રચના લગાડયા વિનાનુ ડાબી બાજુના અંકુશવાળુ મોટર વાહન કોઇ જાહેર જગામાં ચલાવી કે ચલાવડાવી કે ચલાવવા દઇ શકે નહિ.