
વાહનને જોખમી સ્થિતિમાં રહેવા દેવા બાબત.
રસ્તો વાપરનાર અન્ય વ્યકિતઓને જોખમ હરકત કે ખોટી અડચણ થાય અથવા થવા સંભવ હોય તે રીતે અથવા તે સ્થિતિમાં કે સંજોગોમાં મોટર વાહનના ચાજૅ ધરાવનાર વ્યકિત રસ્તા ઉપર તે મોટર વાહન કે ટ્રેઇલર સ્થિર રાખી મૂકી શકશે નહિ અથવા તેમ કરવા દઇ શકશે નહિ.
Copyright©2023 - HelpLaw