ફુટબોડૅ ઉપર મુસાફરી
(૧) મોટર વાહન ચલાવનાર કે તેનો ચાજૅ ધરાવનાર વ્યકિત વાહનના ફૂટબોર્ડ ઉપર અથવા વાહનની બોડીની અંદર હોય તે સિવાયની રીતે કોઇ વ્યકિતને લઇ જઇ શકશે નહિ અથવા લઇ જવા દઇ શકશે નહિ
(૨) કોઇપણ વ્યકિત મોટર વાહનના ફુટબોડૅ પર અથવા છાપરા ઉપર અથવા બોનેટ ઉપર મુસાફરી કરી શકશે નહિ.
Copyright©2023 - HelpLaw