ડ્રાઇવરને અવરોધ - કલમ:૧૨૫

ડ્રાઇવરને અવરોધ

વાહન પોતાના કાબૂમાં રાખવામાં પોતે અવરોધ થાય તે રીતે સ્થિતિ માં મોટર વાહન ચલાવનાર કોઇ પણ વ્યકિતને ઊભા કે બેસવા દઇ શકશે અથવા કોઇ ચીજ મૂકવા દઇ શકશે નહિ.