રાજ્ય સેવકે કરેલા અથવા તેમની સાથે સંબંધિત ગુના નોંઘ - કલમ- 166

કલમ- ૧૬૬

કોઈ વ્યક્તિને હાની કે નુકશાન પહોંચાડવાના ઈરાદાથી રાજ્ય સેવક કાયદાની અવગણના કરે તો ૧ વર્ષ સુધીની સજાને પાત્ર.